પ્રવાસ વર્ણન
દિવસ 1
હરિદ્વાર
હરિદ્વારના તટે શાંતિનો પવન, મનને મળે ભક્તિથી નવું જીવન.
- હરિદ્વારમાં સ્વાગત
- પવિત્ર ગંગા સ્નાન
- આરામ બાદ હરફી પોડી આરતીના દર્શન
દિવસ 2
હરિદ્વાર- મસૂરી-બરકોટ
- મસૂરી કેમ્પટી ફોલ્સ
- પ્રકાશેશ્વર મહાદેવ મંદિર દર્શન
- બરકોટ રાત્રિ રોકાણ
દિવસ 3
બરકોટ- યમુનોત્રી-બરકોટ
- ૬ કિ.મી. ટ્રેકીંગ - ઘોડા, ડોલી તથા પાલખી સ્વ ખર્ચે
- હિમાલય દર્શન કરતા યમુનોત્રીમાં આગમન
- સ્નાન અને પૂજા બાદ ફરી બરકોટ તરફ પ્રયાણ
દિવસ 4
બરકોટ-ઉત્તરકાશી
- ભાગીરથી નદી પર વસેલા ઉત્તરકાશી તરફ પ્રયાણ
- કાશી વિશ્વનાથ મંદિર દર્શન
- રાત્રિ ભોજન બાદ ઉત્તરકાશીમાં હોટેલ રોકાણ
દિવસ 5
ઉત્તરકાશી- ગંગોત્રી-નૈતાલા
- ઉત્તરકાશી થી ગંગોત્રી તરફ પ્રયાણ
- પવિત્ર ગંગામાં સ્નાન અને પૂજા વિધિ
- ગંગોત્રી થી નૈતાલા પરત ફરીશું
દિવસ 6
ઉત્તરકાશી- ગુપ્તકાશી-સીતાપુર
- ગુપ્તકાશી તરફ પ્રયાણ
- પ્રવાસ દરમ્યાન બપોરનું ભોજન
- મંદાકિની અને અલકનંદાના દર્શન કરતાં સીતાપુર
દિવસ 7
સીતાપુર- ગૌરીકુંડ-કેદારનાથજી
- આદિશંકરાચાર્ય સમાધિ સ્થાન - શ્રી કેદારનાથજી દર્શન
- ૧૮ કિ.મી. ટ્રેકીંગ યાત્રા
- ઘોડા, ડોલી, પાલખી અને હેલીકોપ્ટર દ્વારા - સ્વ ખર્ચે
દિવસ 8
કેદારનાથજી-પીપલકોટી
- ત્રિયુગી નારાયણ દર્શન (શિવ-પાર્વતી વિવાહ સ્થાન)
- રુદ્રપ્રયાગ તથા નંદપ્રયાગના દર્શન
- ચોપટા હિલ
દિવસ 9
પીપલકોટી-બદ્રીનાથજી
પીપલકોટીથી બદ્રીનાથજી જઈએ, પર્વતો વચ્ચે ભક્તિ માણીએ
- આદિ શંકરાચાર્ય પીઠ - જોષી મઠ દર્શન
- શ્રી બદ્રીનાથજી દર્શન, તપ્તકુંડ સ્નાન
- ભારતનું અંતિમ ગામ - માણા ગામ મુલાકાત
દિવસ 10
બદ્રીનાથજી-કીર્તિનગર
બદ્રીનાથજીથી કીર્તિનગરની વાટ, શાંતિ અને આશીર્વાદના મળે સાથ
- બદ્રીનાથથી કીર્તિનગરની વાટ, શાંતિ અને આશીર્વાદના મળે સાથ
- પાંડુકેશ્વર દર્શન - ‘શ્રી યોગ ધ્યાન બદ્રી’
- કમલેશ્વર મઠ
- વિષ્ણુપ્રયાગ તથા કર્ણપ્રયાગ દર્શન
દિવસ 11
કીર્તિનગર-ઋષિકેશ-હરિદ્વાર
- દેવપ્રયાગ દર્શન
- રામ ઝુલા
- લક્ષ્મણ ઝુલા
દિવસ 12
હરિદ્વાર - વિદાય
- યાત્રાનો અંતિમ દિવસ પવિત્ર અને ખાસ, મનમાં શાંતિ અને આનંદનો ભાસ
- બપોરે ભોજન બાદ યાત્રાની દિવ્ય સ્મૃતિ સાથે પોતાના શહેર તરફ પ્રયાણ
Book Now
સાથે મેળવો
યાત્રા શરૂ કરશો એની પહેલાં વાંચવી જ જોઈએ એવી એક ઈ-બુક!📘
સમગ્ર ચારધામ યાત્રાનો સરળ માર્ગદર્શક – સ્થળ, સમય, બજેટ અને ભક્તિથી ભરપૂર સફર માટે.
વિશેષ બોનસ 🎁
- TRIP SAFAR - વોટ્સેપ કોમ્યુનિટીમાં પ્રવેશ
- “ચારધામ યાત્રાનું રૂટ PDF તેમજ CHECKLIST" – ઈ-બુક સાથે એક્સ્ટ્રા!
- આપ જે શહેરથી આવો છો, ત્યા પરત પહોંચવાની SL ક્લાસની ટીકીટ રકમ
યાત્રા આયોજક
શ્રી ધર્મેશભાઈ સોલંકી
(2006 થી પ્રવાસ વ્યવસ્થાપન ક્ષેત્રે કાર્યરત.)
- વિશ્વવિખ્યાત કંપનીઓ જેવી કે COX & KINGS, TRAVELOCITY, FLIGHT NETWORK નો ઉચ્ચ અનુભવ
- TRIP SAFAR ના સફળ સંચાલક
- 5,000થી વધુ યાત્રિકોની દેશ-વિદેશની યાત્રાના આયોજક
વર્ષનો અનુભવ
0
+
ડેસ્ટિનેશન ની ટૂરો
0
+
યાત્રાળુઓને માર્ગદર્શન
0
+
પેકેજ હાઇલાઇટ્સ
દિવસ
સ્થળ
રાત્રિ રોકાણ
દિવસ 1
હરિદ્વાર
હરિદ્વાર
દિવસ 2
હરિદ્વાર-મસૂરી-બરકોટ
બરકોટ
દિવસ 3
બરકોટ-યમુનોત્રી-બરકોટ
બરકોટ
દિવસ 4
બરકોટ-ઉત્તરકાશી
ઉત્તરકાશી
દિવસ 5
ઉત્તરકાશી-ગંગોત્રી-નૈતાલા
નૈતાલા
દિવસ 6
ઉત્તરકાશી-ગુપ્તકાશી-સીતાપુર
સીતાપુર
દિવસ 7
સીતાપુર-ગૌરીકુંડ-કેદારનાથજી
કેદારનાથજી
દિવસ 8
કેદારનાથજી-પીપલકોટી
પીપલકોટી
દિવસ 9
પીપલકોટી-બદ્રીનાથજી
બદ્રીનાથજી
દિવસ 10
બદ્રીનાથજી-કીર્તિનગર
કીર્તિનગર
દિવસ 11
કીર્તિનગર-ઋષિકેશ-હરિદ્વાર
હરિદ્વાર
દિવસ 12
હરિદ્વાર - વિદાય
Train/Flight
દિવસ
સ્થળ
રાત્રિ રોકાણ
દિવસ 1
સ્થળ
હરિદ્વાર
રાત્રિ રોકાણ
હરિદ્વાર
દિવસ 2
સ્થળ
હરિદ્વાર-મસૂરી-બરકોટ
રાત્રિ રોકાણ
બરકોટ
દિવસ 3
સ્થળ
બરકોટ-યમુનોત્રી-બરકોટ
રાત્રિ રોકાણ
બરકોટ
દિવસ 4
સ્થળ
બરકોટ-ઉત્તરકાશી
રાત્રિ રોકાણ
ઉત્તરકાશી
દિવસ 5
સ્થળ
ઉત્તરકાશી-ગંગોત્રી-નૈતાલા
રાત્રિ રોકાણ
નૈતાલા
દિવસ 6
સ્થળ
ઉત્તરકાશી-ગુપ્તકાશી-સીતાપુર
રાત્રિ રોકાણ
સીતાપુર
દિવસ 7
સ્થળ
સીતાપુર-ગૌરીકુંડ-કેદારનાથજી
રાત્રિ રોકાણ
કેદારનાથજી
દિવસ 8
સ્થળ
કેદારનાથજી-પીપલકોટી
રાત્રિ રોકાણ
પીપલકોટી
દિવસ 9
સ્થળ
પીપલકોટી-બદ્રીનાથજી
રાત્રિ રોકાણ
બદ્રીનાથજી
દિવસ 10
સ્થળ
બદ્રીનાથજી-કીર્તિનગર
રાત્રિ રોકાણ
કીર્તિનગર
દિવસ 11
સ્થળ
કીર્તિનગર-ઋષિકેશ-હરિદ્વાર
રાત્રિ રોકાણ
હરિદ્વાર
દિવસ 12
સ્થળ
હરિદ્વાર - વિદાય
રાત્રિ રોકાણ
Train/Flight
ડેસ્ટિનેશન
નાઇટ્સ
હોટેલ
હરિદ્વાર
(2)
HOTEL VINAYAK
બરકોટ
(2)
VAIDIK COTTAGE
ઉત્તરકાશી
(2)
VAIBHAV GANGA
ગુપ્તકાશી
(2)
GAYATRI PALACE
કેદારનાથ
(1)
TENT / DHARMASHALA
[૧ મહેમાનને ૧ બેડ મળશે]
[કેદારનાથમાં કોઈ વ્યક્તિગત રૂમ આપવામાં આવતા નથી]
પીપલકોટી
(2)
HOTEL INDRALOK
ડેસ્ટિનેશન
નાઇટ્સ
હોટેલ
ડેસ્ટિનેશન
હરિદ્વાર
નાઇટ્સ-(2)
HOTEL VINAYAK
ડેસ્ટિનેશન
બરકોટ
નાઇટ્સ-(2)
VAIDIK COTTAGE
ડેસ્ટિનેશન
ઉત્તરકાશી
નાઇટ્સ-(2)
VAIBHAV GANGA
ડેસ્ટિનેશન
ગુપ્તકાશી
નાઇટ્સ-(2)
GAYATRI PALACE
ડેસ્ટિનેશન
કેદારનાથ
નાઇટ્સ-(1)
TENT / DHARMASHALA
[૧ મહેમાનને ૧ બેડ મળશે]
[કેદારનાથમાં કોઈ વ્યક્તિગત રૂમ આપવામાં આવતા નથી]
ડેસ્ટિનેશન
પીપલકોટી
નાઇટ્સ-(2)
HOTEL INDRALOK
યાત્રામા કયો ખર્ચ શામેલ છે?
- 2X2 પુશબેક બેસ
- 11 રાતીનો હોટેલ સ્ટે
- સવાર નો નાસ્તો આને 2 સમયનુ ભોજન
- 1 રૂમ મા 2 વ્યક્તિનો સમાવેશ
- કેદારનાથ ને ગુપ્તકાશી મા 1 રૂમ મા 4-5 વ્યક્તિ નો સમાવેશ
યાત્રામા કયો ખર્ચ શામેલ નથી?
- ટ્રેન અથવા ફ્લાઈટ ટીકિટ
- ધોડા, ડોળી, પાલખી, પિટ્ટુ તથા હેલિકોપ્ટર
- હરિદ્વારમા રિક્ષાનો ખર્ચ
- મનસા દેવી તથા ચંડી દેવી રોપવે ટિકીટ
- વ્યક્તિગત ખર્ચ જેમ કે પીણાં, ટિપ્સ, સવારી, લોન્ડ્રી, રૂમ હીટર, વીમો, વગેરે
- કોઈપણ દર્શન પાસ.
- કોઈપણ વસ્તુ જે સમાવિષ્ટોમાં ઉલ્લેખિત નથી.
મુસાફરી ટિપ્સ
- હિન્દુ પૌરાણિક સ્થળો, મંદિરો અને મંદિરોની મુલાકાત લેતી વખતે, પવિત્ર સ્થાનમાં પ્રવેશતા પહેલા જૂતા ઉતારવા જોઈએ અને માથા પર કપડાનો ટુકડો ઢાંકવો જોઈએ.
- તમારી નિયમિત દવાઓ અને પ્રાથમિક સારવાર કીટ ગમે ત્યારે સાથે રાખવી જોઈએ.
- વરસાદ ગમે ત્યારે પડવાની શક્યતા છે તેથી કૃપા કરીને એક નાની છત્રી/વિન્ડચીટર સાથે રાખો અને તમારી ટ્રાવેલિંગ બેગને અંદરથી પ્લાસ્ટિકથી ઢાંકી દો જેથી તમારા કપડાં ભીના ન થાય.
- થર્મલ્સ, ગ્લોવ્ઝની જોડી, મંકી કેપ, કોટન, સ્વેટર/જેકેટ્સ, સનસ્ક્રીન લોશન, મોઇશ્ચરાઇઝર, સનગ્લાસ, આરામદાયક સ્પોર્ટ્સ શૂઝ, વિક્સ, કપૂર, નાની ટોર્ચ વગેરે.
- અસ્થમા અને હૃદયરોગના દર્દીઓની સલાહ લેવામાં આવતી નથી - જોડાતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો
- ડાર્ક ચોકલેટ, ડ્રાયફ્રૂટ્સ, ગ્લુકોઝ (ગ્લુકોન ડી), ટોફી સાથે રાખો. આ તમને ટ્રેકિંગ અને લાંબી મુસાફરી દરમિયાન તાત્કાલિક ઉર્જા પ્રદાન કરશે.
- તમારી પૂજા સામગ્રી તમારી જરૂરિયાત મુજબ સાથે રાખો.
- ટૂર મેનેજરની સૂચનાઓનું પાલન કરો.
- જો મંદિરોમાં કેમેરાની મંજૂરી ન હોય તો ફોટા ન લો.
લિસ્ટ શું છે
- ટ્રૉલી બેગ - ૭ જોડી કપડાં + પૂજા
- UNDERGARMENTS - ૭ જોડી + ૩ ટૉવેલ
- Shoulder Bag - ૧
- દાંડી - ૧ (ત્યાં મળશે)
- સૂકો નાસ્તો - વધુ પ્રમાણમાં (માત્રામાં)
- સ્વેટર - સમય અનુસાર
- રોકડ રકમ (અંદાજે ૧૫ હજાર રૂપિયા)
- સુંઠની ગોળીઓ + કપૂર
- પાણીની બોટલ
- જો મંદિરોમાં કેમેરાની મંજૂરી ન હોય તો ફોટા ન લો.
- જરૂરી દવાઓ
- GOVT. ISSUED ID PROOF
- TOUR COST INR ૩૪, ૯૯૯/- વ્યક્તિ દીઠ
- ૬૦ દિવસ પહેલા :- INR ૧૫,૦૦૦/-
- ૨૦ દિવસ પહેલા :- INR ૧૫,૦૦૦/-
- એપ્રિલ - 22, 24, 27
- મે - 1, 3, 5, 26, 29
- જૂન - 3, 6 અને 10
- ૬૦ - ૩૧ દિવસ પહેલા :- INR ૪,૯૯૯/-
- ૩૦ - ૧૫ દિવસ પહેલા :- ૨૫%
- १४ ૦૭ દિવસ પહેલા :- ૫૦%
- ૦૭ - ૦ દિવસ પહેલા :- १००%
વિશેષ સેવાઓ
અમારી સાથે ચાર ધામ પેકેજ બુક કરાવવા પર, તમને મળશે
યાત્રા રજીસ્ટ્રેશન પ્રક્રિયા
ટૂર મેનેજર
વાહન પરમિટ અને ગ્રીન કાર્ડ
હેલિકોપ્ટર બુકિંગ માર્ગદર્શિકા અને સેવા
સુખદ યાત્રા અને સ્મૃતિ










































ચારધામ યાત્રા - સંપૂર્ણ માર્ગદર્શન
યાત્રાળુઓ શું કહે છે?
અમે ચારધામ યાત્રા માટે 'ટ્રિપ સફર' પસંદ કર્યું અને અમારો નિર્ણય સાચો પડ્યો. ધર્મેશભાઈનો ૧૮ વર્ષનો અનુભવ દેખાઈ આવે છે. હરિદ્વારથી લઈને બદ્રીનાથ સુધીનું આયોજન જબરદસ્ત હતું. ખાસ તો જે 'ઈ-બુક' અને ચેકલિસ્ટ યાત્રા પહેલા આપ્યું હતું, તેનાથી અમને પેકિંગ કરવામાં બહુ મદદ મળી. વડીલો માટે આ બેસ્ટ ઓપ્શન છે.
નટુભાઈ પટેલ (વડોદરા)
સાચું કહું તો, યમુનોત્રી અને કેદારનાથના ચઢાણની બહુ ચિંતા હતી, પણ ટૂર મેનેજરે જે રીતે ગાઈડન્સ આપ્યું અને હેલિકોપ્ટર/ઘોડાની વ્યવસ્થા સમજાવી, તેનાથી બધું સરળ થઈ ગયું. બરકોટ અને ઉત્તરકાશીમાં પણ હોટેલની સગવડ સારી હતી. જમવાનું ઘર જેવું હતું એટલે તબિયત પણ સારી રહી."
દર્શનાબેન શાહ (અમદાવાદ)
માર્કેટમાં બીજા ઘણા પેકેજ જોયા હતા, પણ ૩૪,૯૯૯ માં ૧૨ દિવસની આવી સર્વિસ ક્યાંય નથી. સૌથી સારી વાત એ લાગી કે યાત્રા પૂરી થયા પછી પરત જવાની સ્લીપર ક્લાસની ટિકિટના પૈસા તેઓ આપે છે, જે એક યુનિક ઓફર છે. સીતાપુર અને પીપલકોટીમાં રોકાણની વ્યવસ્થા ખૂબ ચોખ્ખી અને સુઘડ હતી.
પિયુષભાઈ જોશી (સુરત)
અમે ફેમિલી સાથે ગયા હતા. ગંગોત્રી અને યમુનોત્રી દર્શન ખૂબ સારી રીતે થયા. ટ્રિપ સફરની વોટ્સએપ કોમ્યુનિટીમાં એડ કર્યા હોવાથી યાત્રા પહેલા જ બીજા યાત્રિકો સાથે ઓળખાણ થઈ ગઈ હતી, એટલે આખો પ્રવાસ એક પરિવાર જેવો બની ગયો. ધર્મેશભાઈ પોતે પણ સતત સંપર્કમાં રહેતા હતા.
રમીલાબેન પ્રજાપતિ (મહેસાણા)
હું મારા માતા-પિતા માટે સેફ પેકેજ શોધતો હતો. કોક્સ એન્ડ કિંગ્સ જેવી કંપનીઓનો ધર્મેશભાઈનો અનુભવ હોવાથી મેં અહીં બુકિંગ કરાવ્યું. રજિસ્ટ્રેશનથી લઈને ગ્રીન કાર્ડ પરમિટ સુધીનું બધું પેપરવર્ક તેમણે સંભાળી લીધું, એટલે આપણે ખાલી દર્શનમાં જ ધ્યાન આપવાનું રહ્યું. ખૂબ સંતોષકારક અનુભવ.
ભરત ઠક્કર (રાજકોટ)
૧૨ દિવસના પ્રવાસમાં એક પણ દિવસ એવો નહોતો કે કંટાળો આવે. હરિદ્વારની આરતીથી લઈને માણા ગામ સુધીની સફર યાદગાર રહી. હોટેલ્સ બહુ લક્ઝુરિયસ ન હોવા છતાં, પહાડી વિસ્તાર પ્રમાણે જે બેસ્ટ સગવડ મળી શકે તે તેમણે આપી હતી. આવતા વર્ષે મારા સગા-વહાલાઓને ચોક્કસ રેકોમેન્ડ કરીશ.
સ્નેહા મહેતા (મુંબઈ)